Creta Electric – 2025 ની શરૂઆતમાં જ compact SUVs નો રાજા હવે મળી જશે EV version માં, જાણો સંપૂર્ણ માહિતી

Creta Electric

આપણા બધા ની આતુરતા નો અંત આણતા આખરે Hyundai એ Creta Electric પર થી પડદો હટાવી દિધો છે. આમ તો જો કે આપણે બે દિવસ પહેલાના જ આપણા એક આર્ટીકલ માં કંપની દ્વારા જાહેર કરાયેલા teasers વિષે વાત તો કરી હતી. હવે કંપની એ you tube માં જ Creta Electric …

Continue reading

દેશ ની સૌથી સફળ compact SUV આવી રહી છે EV version માં – New Creta EV in 2025

New Creta EV

દક્ષિણ કોરિયાઈ કંપની Hyundai એ 2025 ના પહેલા જ દિવસે પોતાની સૌથી સફળ ગાડી, કંપની માટે સૌથી વધુ sales figures લાવી આપતી અને ભારત માં compact SUV સેગમેન્ટ નો રાજા ગણાતી એવી Creta ના EV version ના આગમન ની આધિકારિક જાહેરાત પોતાના અધિકૃત Instagram handle પર આપી દીધી છે. આ …

Continue reading

Ligier Myli – ફ્રાંસ ની આ કંપની subcompact EV દ્વારા 2025 માં કરી શકે છે ભારત માં પ્રવેશ : જાણો વધુ માહિતી

Ligier Myli

એક સમય એવો હતો કે ભારત ના રસ્તાઑ પર કોઈ EV ચાલતી અથવા કોઈ પણ ગાડી ની green એટલે કે લીલી નંબરપ્લેટ જોઈ ને લોકો ને કુતૂહલ થતું. છેલ્લા થોડા સમય માં ભારતીય ગ્રાહક પાસે EV ગાડીઓના ઘણા બધા વિકલ્પો ઉમેરાયા છે અને 2025 માં પણ આ વિકલ્પો માં ઉમેરો …

Continue reading

2025 માં EV ના વાયરા ની સાથે કંપનીઓ hybrid ગાડીઓ પર પણ આપી રહી છે ધ્યાન-hybrid cars in India 2025

hybrid cars

2024 નું આખું વર્ષ ઘણા બધા launchings થી ભરેલું રહ્યું. આ બધા launchings માં ICE engine વાળી એટલે કે પેટ્રોલ/ડીઝલ/CNG થી ચાલતી ગાડીઓ કરતાં અહી ઘણી બધી ઇલેક્ટ્રિક ગાડીઓ ના launchings ની ભરમાર રહી. હજુ 2025 માં પણ Hyundai Creta EV, TATA Harrier EV, Maruti Suzuki e Vitara વગેરે જેવી …

Continue reading

Discount on Amaze – Amaze ના 2nd gen મોડેલ પર મળી રહ્યું છે 2 લાખ સુધી નું huge discount !!! કારણ શું છે આ discount નું ??

Discount on Amaze

4 ડિસેમ્બરના રોજ Honda એ new 3rd generation Amaze ને ભારત માં launch કરી અને આ સાથે કંપની એ 2nd generation Amaze નું પણ વહેચાણ ચાલુ જ રાખ્યું છે. હવે સ્વાભાવિક રીતે નવી Amaze નું launching થતાં તેની પહેલા ના મોડેલ ના વહેચાણ પર સારી એવી અસર થવાની જ છે. …

Continue reading

2025 માટે Honda ના two wheelers ની નવી કિમતો અને નવા updates- new prices and updates of Honda 2 wheelers 2025

new prices and updates of Honda 2 wheelers 2025

ભારત માં two wheeler વાહનોમાં ધૂમ મચાવતી જાપાનીઝ કંપની Honda છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ સમયથી આપણને નવા અને reliable એટલે કે આપણી ભાષા માં કહીએ તો ટકાઉ મોડેલ્સ રજૂ કરતી આવી છે અને Honda આમ પણ તેના engines ની reliability માટે તો પહેલા થી પ્રખ્યાત જ છે. 2025 …

Continue reading

2025 મા આ જાપાનીઝ કંપની EV ને બદલે strong hybrid પર વધુ ધ્યાન આપવા માંગે છે – જાણો કારણો અને તથ્યો

Elevate Black edition

Honda Cars India LTD (HCIL) દ્વારા હાલ માં જ launch કરવામાં આવેલી Newgen Honda Amaze ની press release વખતે લોકો વચ્ચે અટકળો હતી કે Elevate માં જે સોનેરી તક ને Honda ચૂકી ગઈ છે તે hybrid technology, Newgen Amaze માં Honda દ્વારા આપવામાં આવશે. હાલ માં ભારત માં Honda ની …

Continue reading

શું EV વાતાવરણ માટે ખરા અર્થ માં ફાયદાકારક છે ??? શહેરો માં વધતાં જતાં પ્રદૂષણ માં શું EV નો ફાળો છે ? are EVs good or bad for India?

are EVs good or bad for india

વૈશ્વિક મહામારી ના સમય માં અમુક જરૂરી સુવિધાઓ ને લાગતાં વળગતા વાહનો સિવાયના બીજા બધા જ પ્રકાર ના વાહનો બંધ હતા ત્યારે પૂરા વિશ્વ એ એકદમ ચોખ્ખી હવા નો અનુભવ કર્યો અને ત્યારબાદ આપણા દેશ ની જનતા ને પણ સમજાયું કે fossil fuel એટલે કે અશ્મિભૂત બળતણો જેવા કે પેટ્રોલ, …

Continue reading

શું બધી જ જૂની ગાડીઓ ના લે-વેંચ પર થઈ રહ્યો છે 12% માંથી 18% GST hike ??? જૂની EV ના લે-વેંચ પર પણ થઈ શકે છે અસર ?

GST hike in preowned cars

ગઈ કાલે આપણા દેશ ના નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમણજી ના વડપણ હેઠળ મળેલી GST council ની મીટિંગ માં નક્કી કરવામાં આવ્યું છે કે ભારત માં બહોળા પ્રમાણ માં ચાલતા જૂની, ખાનગી અથવા ઔદ્યોગિક માલિકી ની ગાડીઓ ના ખરીદ-વહેચાણ પર GST 12% માંથી 18% થશે એટલે કે 6% નો GST hike …

Continue reading

Bajaj Chetak – દેશ ની જ કંપની એ Chetak ને EV રૂપે સજીવન કરેલું એક નજરાણું – 3501 અને 3502

Bajaj Chetak

દેશ ની મોટી two wheeler કંપની તરફ થી launch થઈ ચૂક્યા છે નવા અને updated Bajaj Chetak. એક સમય ના ભારતીય ઘરો ના સભ્ય જેવા Chetak ને Bajaj Auto એ EV સ્વરૂપે સજીવન કર્યું છે અને સમય સાથે કંપની Chetak EV માં જરૂરી ફેરફારો અને નવું નવું updating કરતી જ …

Continue reading