2025 માં જાણો TATA ની ગાડીઑમાં શું નવા updates અને features ઉમેરાયા છે અને સાથે નવી કિમતો પણ – updates in tata tiago tigor and nexon for 2025
દેશ કા લોહા તરીકે પ્રખ્યાત TATA એ 2025 માં તેની hatchback, compact sedan અને compact SUV એટલે કે Tiago, Tigor અને Nexon માં variants અનુસાર મળતા features માં વધારો કર્યો છે અને સાથે સાથે આ બધી જ ગાડીઓ ની કિમત માં પણ વૃદ્ધિદર ની છાંટ જોવા મળે છે. બધા જ …