2025 ને બદલે 2026 ની શરૂઆત માં આવી શકે છે New Renault Duster and Renault Bigster : ફ્રાંસ ની કંપની ની આ real SUVs ની જોવાઈ રહી છે કાગડોળે રાહ
ફ્રાંસ ની કંપની Renault ની ભારત માં સૌથી સફળ ગાડી રહી હોય તો તે છે Renault Duster. આ ગાડી 4×4 ના વિકલ્પ સાથે આવતી હતી જે ખરેખર એક real SUV ની વ્યાખ્યા ને સાર્થક કરે છે. હવે 2026 ની શરૂઆત માં આવી શકે છે New Renault Duster and Renault Bigster. …