Renault Duster 2025 revealed – ભારતીયો ને real SUV માં મળશે વધુ એક સારો વિકલ્પ

Renault Duster

ભારત ની જેમ જ Right hand side drive ધરાવતા દેશ South Africa માં launch થઈ ચૂકી છે Renault Duster 2025, અને તેની સાથે જ ભારત માં પણ 3rd generation Duster નું launching લગભગ પાક્કું થઈ ચૂક્યું છે. છેલ્લા 3 વર્ષો થી Duster નું કોઈ નવું version ના આવતા અને 2022 …

Continue reading