Creta Electric પછી પણ હજુ થઈ શકે છે Hyundai Inster EV નું launching – mid range ના સેગમેન્ટ માં મચાવી શકે છે ધૂમ
આજ ના Bharat Global Mobility Global Expo 2025 માં આખરે ઘણા સમય થી જે ગાડી ના launching ની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી તે ગાડી એટલે કે Creta Electric ને સંપૂર્ણપણે આપણી વચ્ચે રજૂ કરવામાં આવી. આ સાથે જ કંપની એ જે રીતે આ પહેલા વાત કરી હતી તેમ …