Hyundai એ પ્રસ્તુત કર્યા છે Creta Electric features – જાણો કઈ કઈ ઉપયોગી સુવિધાઓ મળી જવાની છે આ EV માં
Creta Electric ના teaser ના launching પછી થી Hyundai એ social media ના અલગ અલગ માધ્યમો થી આ ગાડી ના અલગ અલગ features અને સુવિધાઓ વિષે ગ્રાહકો ની ઉત્કંઠા વધારવાનું કામ શરૂ કરી દીધું છે અને આ સાથે જ આ વખતે કંપની એ તેના Facebook page પર Creta Electric features …