ચાઇનીઝ કંપની BYD ભારત મા launch કરવા જઈ રહી છે Sealion 7 – ઊંચી કિમત સાથે ની premium EV : જાણો વધુ માહિતી
ચાઇનીઝ કંપની BYD 17 જાન્યુઆરી 2025 ના રોજ યોજાનારા Bharat Mobility Global Expo 2025 માં પોતાની premium coupe EV Sealion 7 ને launch કરવા જઈ રહી છે. Sealion 7 એ ચાઈના માં અને બીજા કેટલાક દેશો માં પહેલા થી જ વહેચાઈ રહી છે. કંપની એ આ ગાડી ને અમેરિકન કંપની …