આકર્ષક 2 spoke steering wheel સાથે આવી રહી છે New Kia Syros 19 ડિસેમ્બર 2024 ના રોજ
આખરે લોકો ની આતુરતા નો અંત લાવતા કોરિયન કંપની Kia એ તેની આવનારી compact SUV New Kia Syros ની official launch ની તારીખ જાહેર કરી દીધી છે, 19 ડિસેમ્બર 2024 ના બપોરે 12 વાગ્યે Syros નું official launch થવા જઈ રહ્યું છે અને આ સાથે જ કંપની એ તેના Instagram …