Urban Cruiser EV – 2025 માં પ્રથમ વખત Brussels Motor show માં રજૂ થઈ : જાણો શું શું મળી શકે છે આ જાપાનીઝ EV માં
જાપાનીઝ કંપની Toyota અને બીજી જાપાનીઝ કંપની Suzuki ના OEM collaboration ના ફળરૂપે બંને કંપનીઓ ની EV ગાડીઓ ની જાહેરાત આમ તો ઘણા સમય થી થઈ ચૂકી છે. e Vitara ના production model પર થી જ્યારે પડદો હટાવવામાં આવ્યો ત્યારે પણ આપણે એક આર્ટીકલ રજૂ કરેલો હતો અને Urban Cruiser …