2025 માં EV ના વાયરા ની સાથે કંપનીઓ hybrid ગાડીઓ પર પણ આપી રહી છે ધ્યાન-hybrid cars in India 2025
2024 નું આખું વર્ષ ઘણા બધા launchings થી ભરેલું રહ્યું. આ બધા launchings માં ICE engine વાળી એટલે કે પેટ્રોલ/ડીઝલ/CNG થી ચાલતી ગાડીઓ કરતાં અહી ઘણી બધી ઇલેક્ટ્રિક ગાડીઓ ના launchings ની ભરમાર રહી. હજુ 2025 માં પણ Hyundai Creta EV, TATA Harrier EV, Maruti Suzuki e Vitara વગેરે જેવી …