ભારે Discounts on Nexa cars and Mahindra Thar ના Earth edition પર – 2025 માં પકડી લો આ ગાડીઓ
વર્ષ ના અંત માં Maruti Suzuki Nexa દ્વારા તેની લગભગ બધી જ ગાડીઓ પર કઈક ને કઈક discount આપવામાં આવી રહ્યું છે, તેમાંથી અહી આપણ એતેની SUVs અને MPVs પર મળતા સારા એવા discount બાબતે ચર્ચા કરીશું. એવા ઘણા ગ્રાહકો છે કે જેમને દિવાળી પર ના discount અને અન્ય તહેવારો …