All New Honda Amaze launched at ₹7.99 lakh ex showroom – strong rival of Dzire

New Honda Amaze

Honda Cars India Ltd (HCIL) એ આજે સતાવાર રીતે તેની સફળ compact sedan નું launching કરી દીધું છે જે છે All new Honda Amaze. Honda ની આ compact sedan નું આ ત્રીજું મોડેલ એટલે કે 3rd generation છે. એક દાયકા પહેલા ભારત માં launch થયેલી Amaze એ બિલકુલ ઘડી ના …

Continue reading