Hero Surge S32 EV – સાંકડી ગલીઓમાં માલસામાન અને માણસો બંને ના હેરફેર માટે એક નવા જ અધ્યાય ની શરૂઆત
આમ તો આપણે સામાન્ય રીતે ગાડીઓ, બાઇક, EVs વગેરે વિષે અહી વાત કરતાં હોઈએ છીએ પરંતુ આજે આપણે અહી વાત કરવા જઈ રહ્યા છીએ આપણા દેશ ની કંપની Hero MotoCorp દ્વારા થોડા સમય પહેલા રજૂ કરાયેલા એક ખૂબ જ advanced innovation, Hero Surge S32 EV ની. Hero Surge S32 EV …