Upcoming Toyota’s mini fortuner with hybrid engine
2020 મા Ford motors ની ભારત માંથી exit પછી full size SUV ના segment મા Fortuner દ્વારા એકચક્રી શાશન કરતી Toyota એ 2020 પછી Fortuner ની કિમતો મા સતત વધારો કર્યા કર્યો છે. એક 30 લાખ ની on road કિમત મા પડતી ગાડી આજે અમુક રાજ્યો મા 60 લાખ on …