આવી ચૂકી છે BE 6 and XEV 9E pack three price – બંને ગાડીઑ ના top model ની કિમતો અને બીજી પણ ઘણી માહિતી
6 નવેમ્બર 2024 ના રોજ આપણા દેશની કંપની Mahindra એ ઇલેક્ટ્રિક ગાડીઓ ની દુનિયા માં એક જબ્બર પરિવર્તન લાવતા પોતાની બે ઇલેક્ટ્રિક ગાડીઓ BE 6 અને XEV 9E ને ભારત માં launch કરી. આ બંને ગાડીઑ ના launching સાથે ભારત માં ઉપલબ્ધ ઇલેક્ટ્રિક ગાડીઓ ધરાવતી દેશ ની અને બહાર ની …