New low cost scooters from OLA ! સસ્તા સારા ને સિદ્ધપુર ની જાત્રા
ભારત માં EV scooters નો trend ચાલુ કરાવનાર અને લગભગ 50% થી વધુ EV scooters ના માર્કેટ પર હાલ માં કબજો ધરાવનાર ભારતીય કંપની OLA ના હાલ માં આવતા બધા જ મોડેલ્સ ની કિમત આમ તો ₹1 લાખ થી વધુ હોય છે. પરંતુ હવે આવી રહ્યા છે New low cost …