2024 નો આ જ છે સાચો સમય ગાડી ખરીદવાનો – TATA, Hyudai, Toyota અને બીજી બધી કંપનીઓ આપી રહી છે સારી deals – right time to buy a car in ૨૦૨૪
વર્ષ ના અંત માં દેશ ની બધી જ car companies પોતાનો 2024 અને અમુક કંપનીઑ પાસે રહેલ 2023 નો stock એટલે કે car units નું 2024 ના વર્ષ માં જ વહેચાણ કરવા પર તાબડતોબ મહેનત કરી રહ્યા છે અને આ જ કારણો ને લીધે ગ્રાહકો માટે છે Right time to …