શું બધી જ જૂની ગાડીઓ ના લે-વેંચ પર થઈ રહ્યો છે 12% માંથી 18% GST hike ??? જૂની EV ના લે-વેંચ પર પણ થઈ શકે છે અસર ?

GST hike in preowned cars

ગઈ કાલે આપણા દેશ ના નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમણજી ના વડપણ હેઠળ મળેલી GST council ની મીટિંગ માં નક્કી કરવામાં આવ્યું છે કે ભારત માં બહોળા પ્રમાણ માં ચાલતા જૂની, ખાનગી અથવા ઔદ્યોગિક માલિકી ની ગાડીઓ ના ખરીદ-વહેચાણ પર GST 12% માંથી 18% થશે એટલે કે 6% નો GST hike …

Continue reading

Kia Syros variants and features-જાણો કયા variant માં શું શું મળી રહ્યું છે,જાન્યુઆરી 2025 માં કિમત વિષે પણ માહિતી મળી જશે.

Kia Syros variants and features

ઘણા જ લાંબા સમય ની આતુરતા બાદ આખરે Korean brand Hyundai ની sister company, Kia એ પોતાની જે ગાડી ની સૌથી વધુ ઉત્સુકતાપૂર્વક રાહ જોવાતી હતી તે ગાડી Kia Syros ને આખરે ભારત માં launch કરી દીધી છે. આ ગાડી એક sub 4 meter compact SUV છે જે Sonet અને …

Continue reading

શું જાપાન થી વધુ એક merger ના સમાચાર છે? Nissan and Honda ના MoU બાદ હવે શું થશે આ બંને નું પણ merger ???

Nissan and Honda

જાપાન માં વાહનો ના ઉત્પાદન માં બીજા ક્રમે આવતી ઓટોમોબાઈલ કંપની Honda અને ત્રીજા ક્રમે આવતી Nissan આ બંને વચ્ચે હમણાં થોડા મહિના પહેલા જ MoU થયા હતા. આ MoU નું મુખ્ય લક્ષ્ય એકબીજા સાથે EV ની દિશા માં આગળ વધવા માટે નું અને તેને સંબંધિત નવી technology અને પોતાના …

Continue reading

Hurray !!! There is a Swappable batteries in Honda Activa EV 2025

Honda Activa EV

1 મહિના થી ચાલતા teasers અને media reports અનુસાર આપણને મળવા જઈ રહી છે Swappable batteries in Honda Activa EV. હાલ માં ભારતીય બજારો માં ઉપલબ્ધ mainline EV scooters માં પણ જે Swappable batteries ની સુવિધા નથી મળી રહી તે સુવિધા અહી 27 નવેમ્બર ના રોજ launch થનાર Honda Activa …

Continue reading

Upcoming TATA Harrier EV in 2025-is there AWD ???

TATA Harrier EV

ભારત મા EV ગાડીઓ ના ક્ષેત્ર મા 60% થી વધુ ના market પર કબજો ધરાવતી TATA એ પોતાની JLR ( jaguar land rover) ના platform પર બનેલી સૌથી સફળ compact SUV Harrier નું EV version 2025 મા ભારતીય બજારો મા લાવવાની જાહેરાત કરી દીધી છે. TATA Harrier EV એ હજુ …

Continue reading