Czech Republic નું origin ધરાવતી અને German group Volkswagen ની માલિકી ની brand, Skoda એ ભારત મા પોતાની પહેલી sub 4 meter compact SUV, Skoda Kylaq launch કરી દીધી છે. German cars ના ચાહકો અને sub 4 meter મા compact SUV ખરીદવા માંગતા ગ્રાહકો આ ગાડીના launching ની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા. આપણે પણ થોડા દિવસો પહેલા Skoda Kylaq અને તેના base પર જ આવનારી Volkswagen ની આવનારી sub 4 meter compact SUV ની ચર્ચા કરી હતી. Skoda Kylaq નું બૂકિંગ 2 ડિસેમ્બર થી શરૂ થઈ જશે અને જાન્યુઆરી 2025 મા ગાડી ની deliveries પણ શરૂ થઈ જશે.
Dimensions
અહી આપણે સૌપ્રથમ dimensions ની વાત કરીએ તો લંબાઈ 3995 mm, પહોળાઈ 1783 mm,ઊંચાઈ 1619 mm અને 2566 mm નો સારો એવો wheelbase મળી જવાનો છે. Sub 4 meter compact SUV ના segment મા આ wheelbase Mahindra 3XO પછી નો સૌથી વધુ છે અને લાંબા wheelbase ને કારણે અહી આપણને 189 mm નું સારું એવું ground clearance મળી જવાનું છે. Boot space ની વાત કરીએ તો અહી 446 liter ની સારી એવી જગ્યા મળી જવાની છે અને પાછળ ની seats fold કરતાં આ જગ્યા 1265 liter સુધી વધારી શકાય છે.
Also read : Skoda Kylaq vs Skoda Kushaq – which one to choose now
Engine
Skoda Kylaq ફક્ત petrol engine મા જ જોવા મળશે અને અહી આપણને Skoda ની ગાડીઓ Kushaq, Slavia તથા Volkswagen ની ગાડીઓ Polo, Taigun અને Virtus મા જોવા મળે છે તે જ 1.0 L TSI three-cylinder direct-injection turbo petrol engine જોવા મળશે જે Volkswagen group દ્વારા વિકસીત કરવામા આવેલુ છે. શક્તિ ની દ્રષ્ટિ એ આ એંજિન 115 bhp પાવર અને 178 Nm ટોર્ક ઉત્પન્ન કરશે. અહી variant પ્રમાણે 6 speed manual અને 6 speed automatic transmission નું વિકલ્પ જોવા મળશે.
Price & colors
અહી ગાડી ના base મોડેલ ની શરૂઆતી કિમત ₹7,89,000/- (ex showroom) રાખવામાં આવી છે જે ઘણી જ આકર્ષક અને તેના પ્રતિસ્પર્ધીઑ માટે લોઢા ના ચણા ચાવતા કરી દેવાની છે. અહી આપણને 5 color ના વિકલ્પો મળી જવાના છે જે Olive Gold, Tornado Red, Carbon Steel, Brilliant Silver અને Candy White છે.
Variants
Skoda Kylaq માં આપણને 4 variants મળી જવાના છે, બધા જ variants મા 15” નું spare wheel મળી જાય છે અને આગળ disc brakes તથા પાછળ drum brakes મળી જાય છે તથા બધા જ variant મા standard 6 airbags, ABS, EBD મળી જવાના છે.
Classic
- 6 speed manual
- 16-inch steel wheels
- 6 airbags
- Central locking
- Manual day/night IRVM
- ISOFIX anchors
- Three-point seat belts બધા જ મુસાફરો માટે
- Adjustable headrests પણ બધા જ મુસાફરો માટે
- Traction control (TCS)
- Auto engine start-stop
- Power windows
- Manual AC
- Rear AC vents
- Analogue dials in driver’s cluster with digital MID
- Front center arm rest
- 12V charging socket (front)
- Tilt steering adjust
- Powered wing mirrors
- Fabric seats
- 4 speakers
Signature
Classic variant મા મળતા features ઉપરાંત,
- 6 speed manual અને 6 speed automatic બંને
- 16-inch alloy wheels
- Tire pressure monitor(TPMS)
- Rear defogger
- Dual-tone finish on dash, door panels and seat fabric
- 5-inch touchscreen infotainment
- Steering-mounted controls
- Chrome garnish on AC vents and door handles
- USB Type-C slots (front)
- Rear parcel shelf
- 2 tweeters
Signature+
Signature variant મા મળતા features ઉપરાંત,
- 6 speed manual અને 6 speed automatic બંને
- Rear Centre arm rest
- 10-inch touchscreen
- Auto AC
- Digital dials
- Power folding wing mirrors
- Leather-wrapped steering with chrome garnish
- Cruise control
- Dash insert
- Paddle shifters
Prestige
Signature+ variant મા મળતા features ઉપરાંત,
- 6 speed manual અને 6 speed automatic બંને
- 17-inch alloys
- Rear wiper
- Auto-dimming IRVM
- Powered sunroof
- Ventilated front seats
- cooled glovebox
- Leatherette upholstery
- Powered front seats
Skoda Kylaq ના પ્રતિસ્પર્ધીઑ માં Tata Nexon, Hyundai Venue, Kia Sonet, Maruti Suzuki Brezza, Mahindra XUV 3XO, Renault Kiger અને Nissan Magnite છે. Skoda Kylaq ઘણા જ આકર્ષક price pack સાથે સારી એવી german reliability આપે છે માટે ભારત મા તેણે સારો એવો પ્રતિસાદ મળવાની સંભાવના છે.
Skoda Kylaq ની જ બહેન એવી Volkswagen Tera નું પણ launching આગામી સમય મા થવા જઈ રહ્યું છે જેની design તો Volkswagen ના વારસા પ્રમાણે હશે પરંતુ બાકી બધી જ લાક્ષણિકતાઓ Skoda Kylaq જેવી જ હશે, માટે તેના વિષે પણ વધુ માહિતી આવતા અહી update આપવામાં આવશે. તો મિત્રો stay tuned with us અર્થાત અમારી સાથે જોડાયેલા રહો.
Also read : Volkswagen Tera-a Kylaq based compact SUV heading towards to Indian launch in 2025
Also read : Newgen Maruti Suzuki Dzire fully revealed-price will reveal on 11 nov
Also read : Upcoming Volkswagen cars in india in 2025
6 thoughts on “Skoda Kylaq full details with 4 variant wise features explained”