TVS Raider iGO variant આવી ગયું છે અને તે પણ ફક્ત ₹98,389/-ex showroom ની કિમત સાથે!!!
10,00,000 units એટલે કે 1 million units ના વેંચાણ નો શિખર સર કરતાં તેની ઉજાણી રૂપે TVS એ તેના 125 cc ના segment મા launch કરી દીધું છે TVS Raider iGO variant. આ variant ની સાથે અહી આપણને મળવાની છે TVS ની નવી Integrated Starter Generator (ISG) ટેક્નોલોજી જેને TVS, …