યુરોપિયન દેશ માટે આવી ચૂક્યું છે Urban Cruiser EV નું production model – 2025 માં ભારત માં launch થવાની સંભાવના

Urban Cruiser EV top

Maruti Suzuki ના concept model eVX ના વૈશ્વિક e Vitara ના નામ થી થયેલા launching પછી જ Toyota તરફ થી પણ આ જ platform અને design પર આધારિત ગાડી ના launching ની રાહ જોવાઈ રહી હતી. આખરે Toyota એ પણ યુરોપિયન દેશો માટે પોતાના BEV concept model પર આધારિત ઇલેકટ્રીક …

Continue reading