Royal Enfield Bear 650 – જાણો Interceptor 650 થી શું શું અલગ મળી રહ્યું છે
ઘણા દિવસો થી ચાલતી અટકળો નો અંત લાવતા આજે Royal Enfield એ રહસ્યો પરથી પડદો હટાવતા આખરે તેના 650 cc ના lineup મા વધુ એક scrambler બાઇક launch કરી દીધું છે, જે છે Royal Enfield Bear 650.આ બાઇક Californian Big Bear Run desert race ને યાદ કરાવતું એક મહત્વ નું …