મોપેડ નો રાજા એવું New TVS Jupiter 110 હવે આવી ગયું છે નવા જ અંદાજ મા – સંપૂર્ણ માહિતી ગુજરાતી માં
પાછલા 11 વર્ષો થી મોપેડ ના સેગમેન્ટ માં રાજ કરતું એવું TVS Jupiter કે જેના 50 લાખ થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે તે હવે કઈક બિલકુલ નવા અને advanced અંદાજ માં આવી ગયું છે. Honda Activa સિવાય ભારત ના બજારો માં એક TVS Jupiter જ એક એવું જમાપાસું છે …