આવી ચૂક્યું છે Skoda Kylaq price list – 2025 માં આપણા બજેટ અનુસાર કયું variant તમારા માટે યોગ્ય રહેશે તે નક્કી કરો
Compact SUV ના સ્પર્ધા થી ભરેલા સેગમેન્ટ માં Skoda એ પોતાની નવી જ પ્રથમ sub 4 meter car, Skoda Kylaq થી પ્રવેશ કર્યો. આ પહેલાના એક આર્ટીકલ માં આપણે Kylaq ના આવતા 4 variants વિષે અને variant અનુસાર આવતા features વિષે વિસ્તાર થી ચર્ચા કરી હતી અને અહી આપણે Kylaq …