કોરિયન કંપનીઑ Kia અને Hyundai પણ કરી રહી છે hybrid powertrains પર કામ – 2027 સુધી માં ભારત માં આવી શકે છે Kia and Hyundai 3 row hybrid SUV
હજુ ગઈ કાલે જ આપણે આપણા દેશ ની જ કંપની Mahindra એ પોતાની subcompact SUV Mahindra XUV 3XO ના હાઇબ્રીડ વર્ઝન પર કામ કરી રહી છે તે વિષે એક આર્ટીકલ રજૂ કર્યો હતો અને આજે ભારત માં ધૂમ મચાવતી કોરિયન કંપનીઑ Kia અને Hyundai તરફ થી પણ કઈક આ પ્રકાર …