2025 માં Honda એ launch કર્યા છે Elevate Black edition અને Signature black edition – સાથે City અને Elevate ની કિમતો માં પણ કર્યો છે વધારો
2025 ના વર્ષ માં બધી કંપનીઑ કઈક ને કઈક નવી લાવી રહી છે ત્યારે જાપાનીઝ કંપની Honda એ પણ તેની સૌથી મહત્વ ની compact suv Elevate ના બે નવા editions ને ભારત માં launch કરી દીધા છે જે છે Elevate Black edition અને Elevate Signature Black edition. આ બંને નવા …