Honda અને VW આપી રહી છે તોતિંગ discounts on MY 23-24 models – નવા નવા launches ને લીધે કંપનીને જૂના સ્ટોક ને વેચવામાં છે ઉતાવળ

Honda and VW giving massive discounts on discounts on MY 23-24

જેમ જેમ વર્ષ 2024 નો અંત નજીક આવતો જાય છે તેમ તેમ ઘણી ઓટોમોબાઈલ કંપનીઑ પોતાના old stock clearance પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એક બાજુ ઓટોમોબઈલ સેક્ટર થોડી મંદી નો સામનો કરી રહ્યું છે અને બીજી બાજુ એક પછી એક નવી નવી ગાડીઓ ના launchings ચાલુ જ છે. …

Continue reading