Hyundai Creta EV-most anticipated EV of 2025 from Korean side
ભારત માં compact SUV ના segment ની સૌપ્રથમ ગાડી એટલે કે Creta કે જેનું EV version જાન્યુઆરી 2025 મા યોજાનાર auto expo માં launch થવા જઈ રહ્યું છે. થોડા સમય થી શહેરો ના રસ્તા ઑ પર આ ગાડી ના taste mules તો જોવા મળી જ રહ્યા હતા અને હવે અહી …