Winter car care – શિયાળા ની ઋતુ મા ગાડી માટે ની જરૂરી સંભાળ તથા તકેદારીઓ
ચોમાસા મા ધોધમાર વરસાદ અને કાદવ મા ઘમરોળાઈ ને હજી તો ગાડી જરા થાક ખાતી હોય ત્યાં જ થોડા જ સમય મા ઠંડી બોળ શિયાળા ની ઋતુ આવી જાય છે અને ગાડી ને ફરી બાંયો ચડાવી ને આ ઠંડી ને સહન કરવા તૈયાર થવું પડે છે. તો આપણી પણ ફરજ …