2024 ની દિવાળી માં મળી રહ્યું છે ગાડીઓ પર bumper discount : જો જો આ તક ચુકાઈ નહીં

આખા વર્ષ નો આ એક એવો સમય છે કે જેમાં ગાડી ખરીદવા માંગતા દરેક લોકો ખૂબ જ આતુરતા થી રાહ જોઈ રહ્યા હોય છે. નવરાત્રી, દશેરા અને દિપાવલી ના સમય મા ઓટોમોબાઈલ કંપનીઑ જાણે લ્હાણી કરી રહી હોય તેમ bumper discounts અને offers આપે છે. આ સમય માં car loan મા કામ કરતી કંપનીઑ પણ ગ્રાહકો ને આકર્ષવા માટે વ્યાજદરો મા ઘટાડો કરતી જોવા મળે છે.

આમ પણ આ વર્ષે ગાડીઓ નું માર્કેટ ઘણી જ મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યું છે. કોરોનાકાળ થી જોવા જઈએ તો પહેલા semiconductor chips ના લીધે અસ્થિરતા આવી,તે પ્રશ્ન હલ થયો તો વળી demand એટલી હદે વધી ગઈ કે કંપની ઑ ના stockyards ખાલી રહેવા લાગ્યા. આ પરિસ્થિતિ ને જોતાં કંપનીઑ એ પોતાનું production વધારી દીધું ,પછી વળી થોડો મંદી નો માહોલ આવ્યો અને હાલ જ ભારત મા આવેલી ઋતુઓ ની અસમાનતા,વધુ પડતો જ તાપ,પૂર જેવી પરિસ્થિતિઓ ને લીધે ગ્રાહકો એ showrooms મા જવાનું જ ટાળ્યું.

bumper discount

આ સમય દરમ્યાન car dealers પાસે ગાડીઓ નો 75-90 દિવસ ચાલે તેટલો સ્ટોક જમા થઈ ગયો,જેને inventory પણ કહે છે. સરકાર ના જ વાહન પોર્ટલ ના data પ્રમાણે passenger vehicles ની માંગ સપ્ટેમ્બર મા ઘટી ને 2,77,000 units થઈ કે જે ઓગસ્ટ માં 3,09,000 units હતી. હવે જ્યારે આ તહેવારો નો સમય આવી ચૂક્યો છે ત્યારે car dealers આ વખતે 40% જેવો માંગ માં ઉછાળો આવે અને targeted numbers achieve થાય તેવી રાહ જોઈ રહ્યા છે.આ વખતે પણ અલગ અલગ કંપનીઑ તેની અલગ અલગ segment ની ગાડીઓ પર 6,000 થી લઈ ને 12,00,000 સુધી નું discount આપી રહી છે. તો આવો આપણે જોઈએ discounts on cars in this festive season.

TATA

આપણા દેશ ની જ કંપની TATA એ શ્રી ગણેશ કરતાં , પોતાના પેટ્રોલ, ડીઝલ EV અને CNG મોડેલ માં અલગ અલગ રીતે discounts, other benefits તથા exchange offers ની શરૂઆત કરી દીધી છે. અહી આપણે નીચે પ્રમાણે ના લાભ જોવા મળશે, જે 31 ઓકટોબર સુધી ઉપલબ્ધ છે.

Nexon : up to ₹1,00,000

Tiago : up to ₹65,000

Tiago.ev : up to ₹60,000 + 6 moths free charging*

Punch.ev : ex showroom price મા ₹1,20,000 નો ઘટાડો + 6 moths free charging*

Tigor : up to ₹30,000

Altroz : up to ₹45,000

Harrier : up to ₹1,60,000

Safari : up to ₹1,80,000

Mahindra

દેશ ની જ કંપની Mahindra પણ ગ્રાહકો ને આકર્ષવા મા પાછળ નથી. TATA ની જેમ આ કંપની પણ એક પછી એક પોતાની નવી ગાડીઓ માર્કેટ માં ઉતારી રહી છે ત્યારે આગળ ની ગાડીઓ નો stock clearance જરૂરી છે.

XUV 300 : up to ₹11,000 in W2 Petrol version અને up to ₹97,000 in W8 in Petrol & Diesel and up to ₹1,18,000 on unsold units, up to ₹74,000 mid-spec W6 PM TGDI , up to ₹19,000 in W4 petrol manual TGDI

Bolero : up to ₹90,000 in B6 OPT variant , up to ₹16,777 in Mid-spec B6, up to ₹11,300 in B4, 2026 મા new gen આવશે એટલે અહી કંપની જલ્દી થી stock clear કરવા માંગે છે.

Bolero neo : up to ₹85,000 in N10-N10 opt, up to ₹26,000 in N4, up to ₹65,000 in N8

Thar : ₹1,00,000 થી ₹1,50,000 variants પ્રમાણે

XUV 400 EV : up to ₹2,75,000 + corporate benefits in Pro variant, up to ₹30,000 + corporate benefits in Non pro variant

Scorpio : up to  Classic S અને S11 ₹20,000 , up to ₹1,00,000 in Scorpio N 2023 models

XUV 700 : up to ₹1,10,000 in 2023 models

Marazzo : up to ₹40,000 in M2 and up to ₹36,000 in M4+ and M6+

Also read : Mahindra Thar ROXX 2024

Maruti Suzuki

Arena

Alto K10 : up to ₹62,100 for VXI AMT, up to ₹35,000 in manual, up to ₹25,000 in CNG

S-Presso : up to ₹57,100 for VXI plus AMT, up to ₹52,000 for VXI, up to ₹30,000 in manual and CNG

Wagon R : up to ₹57,100 for ZXI plus AMT, up to ₹ZXI AMT, up to ₹30,000 in manuals , up to ₹62,100 in CNG

Wagon R walts edition : ₹49,900 special kit+₹15,000 exchange bonus+₹2100 corporate benefit in LXI CNG, ₹35,000 special kit+₹15,000 exchange bonus in VXI CNG, ₹40,000 in special kit price in LXI petrol, ₹35,000 special kit in VXI ZXI

Celerio : up to ₹57,100 in AMT, up to ₹50,000 in manual and CNG

Eeco : up to ₹30,000 in petrol, up to ₹20,000 in CNG

Old gen Swift : up to ₹25,000 in petrol, up to ₹15,000 exchange bonus in CNG

New gen Swift : up to ₹59,000 in AMT, up to ₹43,000 in LXI manual, up to ₹54,000 for VXi, VXi (O), ZXi, ZXi Plus petrol manual, up to ₹20,000 dealer discount in CNG

Dzire : up to ₹40,000 in AMT, up to ₹25,000 in manual

Brezza : up to ₹30,000 in ZXI,ZXI+, ₹15,000 exchange bonus in LXI manual and VXI manual and AMT, ₹27,000 urbano edition kit in LXI, ₹15,000 urbano edition kit in VXI

Nexa

અહી Nexa હેઠળ આવતી Jimny, Grand Vitara અને Invicto મા maruti ની finance ની સુવિધા Maruti Suzuki Smart Finance Scheme (MSSF) દ્વારા પણ discount આપવામા આવે છે અને આ સિવાય પણ તમે બધી જ ગાડીઓ મા મળતા exchange bonus અથવા scrappage bonus માંથી કોઈ પણ એક પસંદ કરી શકો છો.

Jimny : ₹2,30,000 in Alpha , ₹1,75,000 in Zeta

Grand Vitara : up to ₹1,38,000 in petrol, up to ₹45,000 in CNG

Baleno : up to ₹52,100 in AMT, up to ₹47,100 in manual, up to ₹42,100 in CNG

Ignis : up to ₹58,100 for Sigma manual, up to ₹48,100 Sigma સિવાય ના manual માટે, up to ₹53,100 for AMT

Ciaz : up to ₹48,000

Fronx : up to ₹40,000+Velocity Edition accessory kit worth Rs 43,000 in turbo variants, up to ₹47,500+ Velocity Edition accessory kit worth Rs 3,060 in Sigma, up to ₹30,000 in Delta and Delta Plus, up to ₹35,000 in AMT, up to ₹15,000 exchange/scrappage bonus in CNG

XL6 : up to ₹40,000 in petrol, up to ₹25,000 in CNG

Invicto : up to ₹25,000 બને variant મા ફક્ત Ertiga અને XL6 ના exchange પર, up to ₹1,00,000 under MSSF in Alpha variant

Hyundai

Exter : up to ₹42,972

Grand i10 Nios : up to ₹58,000

i20 : up to ₹55,000

Venue : up to ₹80,000 discounts અને benefits

bumper discount

Honda

અહી Honda એ festive discounts ઉપરાંત પોતાની બધી જ petrol ગાડીઓ મા 7 વર્ષ / અનલિમિટેડ km ની warranty પણ પ્રદાન કરી છે. વધુ માહિતી માટે આપ ડીલરશીપ નો સંપર્ક કરી શકો છો.

Amaze : up to ₹1,12,000 for VX and Elite, up to ₹82,000 for E, up to ₹92,000 for S

City hybrid : up to ₹90,000

City 5th gen : up to ₹1,14,000

Elevate : up to ₹75,000

Toyota

Crysta diesel : up to ₹1,00,000

Camry : up to ₹2,50,000+ 5 year warranty

Fortuner : up to ₹1,30,000

Legender: up to ₹1,75,000

Hilux : up to ₹8,00,000

Hyryder : up to ₹75,000

Kia

Sonet : up to ₹10,000 corporate discount+ dealer end offers

Seltos : up to ₹55,000+5 year warranty

Carens : up to ₹15,000 corporate discount + 5 year warranty

EV6 : up to ₹10,00,000

Nissan

Magnite : up to ₹1,25,000 (4 ઓકટોબર ની પહેલા ના મોડેલ પર જ )

Renault

Kwid : up to ₹65,000  RXE ,RXL(O) સિવાય પર , up to ₹25,000 on  RXE, RXL (O)

Kiger : up to ₹60,000  RXE,RXL સિવાય, up to ₹20,000 on RXE and RXL

Triber : up to ₹50,000 RXE સિવાય ના મોડેલ પર , up to ₹20,000 on RXE

Volkswagen

અહી Volkswagen પણ પોતાના અમુક મોડેલ પર 5 વર્ષ નું service package આ ઓફર ની સાથે આપી રહી છે.

Taigun : up to ₹1,25,000 , up to ₹3,00,000 on unsold 2023 model

Virtus : up to ₹1,00,000 in 1.0 variant, up to ₹50,000 , up to ₹50,000 additional on unsold 2023 model

Tiguan : up to ₹1,75,000 , up to ₹50,000 additional on unsold 2023 model

MG

Comet EV : up to ₹60,000

Astor : up to ₹45,000

Hector : up to ₹2,00,000

ZS EV : up to ₹1,50,000

Gloster : up to ₹6,00,000

Jeep

અહી Jeep એ તહેવારો નો લાભ ગ્રાહકો ને discounts સિવાય પણ અલગ અલગ packages આપી ને પ્રદાન કરશે. 1). complimentary festive vehicle checkup, 2). discounts of 10% on labor charges and selected parts, 3). 15% off on car care treatments, 4). Customers can enjoy 30% off select accessories and discounts of up to 50% on certain merchandise, 5). Merchandise coupons worth Rs 2,000 6).Free 1 litre of engine oil with Fiat service package

Compass : up to ₹3,15,000

Grand Cherokee : up to ₹12,00,000

Citroen

અહી Citroen પણ Jeep ની જેમ જ તહેવારો નો લાભ ગ્રાહકો ને discounts સિવાય પણ અલગ અલગ packages આપી ને પ્રદાન કરશે. 1). complimentary festive vehicle checkup, 2). discounts of 10% on labor charges and selected parts, 3). 15% off on car care treatments, 4). Customers can enjoy 30% off select accessories and discounts of up to 50% on certain merchandise, 5). Merchandise coupons worth Rs 1,000

અહી તમને જણાવી દઈએ કે Citroen અને Jeep બંને Netherlands ની કંપની Stellantis ની માલિકી ની જ છે અને ભારત મા પણ આજ કંપની આ બંને brands ને operate કરે છે. આ કારણે જ બંને કંપની ઑ ની અમુક offers અને packages મા સમાનતા જોવા મળે છે.

C3 Aircross : up to ₹1,50,000

bumper discount

અહી મુદ્દા ની વાત એ છે કે ઉપર જણાવેલી તમામ offers અને discounts 31 ઓકટોબર સુધી જ લાગુ રહેશે. વધુ મા અહી જે પણ માહિતી આપેલી છે તે કંપની ઑ ના ઓનલાઇન portals અને અમુક special websites પર થી એકઠી કરવામાં આવેલી છે. આખરી કિમત,offers અને discounts એ તમારા સ્થાન અને ડિલરશીપ પર નિર્ભર કરે છે. વધુ માહિતી માટે આપ આપની નજીક ની ડિલરશીપ નો સંપર્ક કરી શકો છો.

Also read : Whooping 1.75 lakh discount on Mahindra Thar 3 door

Baleno regal edition launched

Also read : Upcoming Skoda Kylaq, a sub 4 meter SUV