ભારત મા આવતા મુખ્ય તહેવારો નવરાત્રી,દશેરા અને દિવાળી પર ગ્રાહકો ને મળતી અનેક અનેક offers અને discounts ની ભરમાર વચ્ચે Maruti Suzuki તરફ થી પણ પોતાની અનેક ગાડીઓ પર સારું એવું discount અને વિવિધ offers આપવામા આવી રહી છે ત્યારે Maruti Suzuki ની premium hatchback, Baleno નુ વધુ જ એક premium version, Baleno regal edition ભારત મા launch થઈ ચૂક્યું છે. થોડા જ સમય પહેલા Maruti Suzuki એ તેની premium compact SUV, Grand Vitara નુ પણ આ જ રીતે dominion version launch કરેલું.
Image and info source : Maruti Suzuki India Limited
સીધી વાત કરીએ તો અહી કંપની તરફ થી ગાડી ની બનાવટ મા કોઈ મુખ્ય ફેરફાર કરવામા આવેલો નથી, પરંતુ Baleno regal edition અંતર્ગત ડીલરશીપ તરફ થી એક complimentary accessory kit આપવામા આવે છે, જે આ ગાડી ના manual અને automatic મા આવતા બધા જ variants અને CNG મોડેલ પર પણ લાગુ પડશે. જેમા મુખ્ય નીચે ની વસ્તુઓ નો સમાવેશ થાય છે.
- Front underbody spoiler કે જે આગળ ના bumper અને engine cover મા fit થાય.
- Rear underbody spoiler કે જે પાછળ ના bumper નીચે fit થાય.
- Dual-tone seat covers
- 3D mattings, side mouldings કે જે બધા જ દરવાજાઓ પર લાગે જે નાના મોટા ઘસારા થી રક્ષણ આપે.
- Mud flaps
- 3D boot matting
- Chrome garnish આગળ ની grille માટે તથા rear dicky door માટે
- Steering cover
- Fog lamps જે variants મા ના આવતા હોય તેના માટે
- Vacuum cleaner જે portable છે અને ગાડી ના જ power socket થી ચાલી શકે
- Body cover
- Nexa cushions
- Door visors
- Sill guards કે જે દરવાજા ના નીચે ના ભાગ બાજુ,car body મા લાગે છે
- Rear parcel tray કે જે dicky મા લાગે અને જે model મા ના આવતી હોય
- Window curtains
- Tyre inflator કે જે puncture પાડવાની સ્થિતિ મા ટાયર મા હવા ભરી શકે અને ગાડી ના જ power socket થી ચાલી શકે
- Logo projector lamp કે જે બહાર ના mirrors અથવા દરવાજા મા લાગે, અને chrome door handles
- 360 View Camera
- Colored Head Up Display for the driver, LED projector headlamps અને સાથે NEXTre’ LED DRLs,
- Auto Dimming Interior Rear View Mirror(IRVM)
- Automatic Climate Control AC
- SmartPlay Pro+ Infotainment system કે જે 9 inch ની display સાથે મળશે
- Secured by the NEXA Safety Shield
- અહી અલગ અલગ safety features જેવા કે 6 airbags, ESP(electronic stability program), Hill Hold Assist, ABS(anti lock braking) with EBD(electronic brake force distribution), અને next-generation Suzuki Connect telematics પણ મળશે.
અહી Maruti Suzuki એ દરેક મોડેલ પ્રમાણે આ complimentary accessory kit ની કિમત તથા model પ્રમાણે શું શું આવશે તે પણ કોષ્ટક રૂપે વિવરણ આપ્યું છે, જે નીચે પ્રમાણે છે.
ALPHA (₹45,829) |
ZETA (₹50,428) |
DELTA (₹49,990) |
SIGMA (₹60,199) |
All Weather 3D Mat |
All Weather 3D Mat |
All Weather 3D Mat |
All Weather 3D Mat |
Body Side Moulding |
Body Side Moulding |
Body Side Moulding |
Body Side Moulding |
Mud Flap |
Mud Flap |
Mud Flap |
Mud Flap |
Interior Styling Kit |
Premium Steering Cover (Grip PU) |
Interior Styling Kit |
Premium Steering Cover (Grip PU) |
Back Door Garnish – Chrome |
Interior Styling Kit |
Back Door Garnish – Chrome |
Interior Styling Kit |
High Performance Vacuum Cleaner |
Back Door Garnish – Chrome |
High Performance Vacuum Cleaner |
Back Door Garnish – Chrome |
Premium Body Cover |
Logo Projector Lamp |
Premium Body Cover |
Premium Body Cover |
Door Visor |
Premium Body Cover |
Door Visor |
NEXA Cushion Black |
Protective Sill Guard |
Door Visor |
Protective Sill Guard |
Door Visor |
Front Underbody Spoiler |
Front Underbody Spoiler |
Front Underbody Spoiler |
Front Underbody Spoiler |
Rear Underbody Spoiler |
Rear Underbody Spoiler |
Rear Underbody Spoiler |
Rear Underbody Spoiler |
Seat Cover (Dual Tone Liner Finish) |
Seat Cover (Dual Tone Liner Finish) |
Seat Cover (Dual Tone Liner Finish) |
Seat Cover (Dual Tone Liner Finish) |
3D Boot Mat |
3D Boot Mat |
Grille Upper Garnish – Chrome |
3D Boot Mat |
Grille Upper Garnish – Chrome |
Grille Upper Garnish – Chrome |
Rear Garnish – Chrome |
Grille Upper Garnish – Chrome |
Rear Garnish – Chrome |
Rear Garnish – Chrome |
Premium Steering Cover (Grip PU) |
Rear Garnish – Chrome |
Fog Lamp Garnish – Chrome |
High Performance Vacuum Cleaner |
Fog Lamp |
Mid Chrome Garnish |
NEXA Cushion Black |
Fog Lamp Garnish – Chrome |
Mid Chrome Garnish |
High Performance Vacuum Cleaner |
Logo Projector Lamp |
NEXA Cushion Black |
NEXA Cushion Black |
Fog Lamp |
Window Curtain (4 door) |
Protective Sill Guard |
Protective Sill Guard |
|
Rear Parcel Shelf |
|||
Air Inflator – Digital |
|||
Logo Projector Lamp |
|||
Gel Perfume – Breeze |
|||
Window Curtain (4 door) |
|||
Chrome Handle (1 Hole) |
Also read : Upcoming newgen Swift dzire 2025
ઉપર ની માહિતી પ્રમાણે દરેક મોડેલ સાથે આપેલ કિમત ની complimentary accessory kit મળી જશે. હવે આપણી ગુજ્જુ ગણતરી કરો અને તે પ્રમાણે આમાંથી કોઈ part તમારે install ના કરાવો હોય અથવા તો આ kit જ install ના કરાવવી હોય તો તેની રોકડ રકમ બાદ મળશે નહીં !!! Baleno ની કિમત ₹6.66 લાખ (ex showroom) થી શરૂ થાય છે અને ₹9.83 લાખ (ex showroom) સુધી જાય છે. આ કિમત મા આ edition મા આવતી kit આ ગાડી સાથે એક સારી value for money પસંદગી કહેવાય. આ ગાડી મા પણ આપણે regular 1.2 liter 4 cylinder naturally aspirated engine મળી જાય છે, જે 90 bhp પાવર અને 113 nm ટોર્ક ઉત્પન્ન કરે છે.
આ edition મા મળતી વસ્તુઓ તથા કુલ ગાડી ની કિમત એ તમારા શહેર અને ડીલરશીપ પર આધારિત છે. વધુ માહિતી માટે આપણી નજીક ની ડીલશીપ નો સંપર્ક કરો.
Also read : Whooping upto 1.75 lakh discount on Thar 3 door
Also read : Bumper discounts on cars form 6k to 12 lakh in this festive season
Also read : Upcoming Skoda Kylaq , a sub 4 meter compact SUV
6 thoughts on “Nexa તરફ થી આવી ગયું છે Baleno regal edition : જાણો શું શું મળી રહ્યું છે આ edition માં”