જાણો Mahindra BE 6e and XEV 9e features વિષે ની બધી જ માહિતી – હાલ માં PACK ONE ના features વિષે ની જ માહિતી ઉપલબ્ધ
26 નવેમ્બર ના રોજ દેશ ની જ કંપની Mahindra એ EV ગાડીઓ ના સેગમેન્ટ માં પ્રવેશ કરતાં પોતાની પ્રથમ બે ગાડીઓ BE 6e અને XEV 9e launch કરી. હાલ માં તો ભારતીય બજારો માં ઘણી જ EV ગાડીઓ વહેચાઈ રહી છે પરંતુ આ બંને ગાડીઓ ના launching સાથે EV ગાડીઓ …