Skoda Kylaq full details with 4 variant wise features explained
Czech Republic નું origin ધરાવતી અને German group Volkswagen ની માલિકી ની brand, Skoda એ ભારત મા પોતાની પહેલી sub 4 meter compact SUV, Skoda Kylaq launch કરી દીધી છે. German cars ના ચાહકો અને sub 4 meter મા compact SUV ખરીદવા માંગતા ગ્રાહકો આ ગાડીના launching ની આતુરતા થી …