ગાડી ખરીદવા જતાં હો તો થોભી જાઓ ! આવી રહી છે Skoda Kylaq અને Volkswagen’s sub 4 meter car
ઘણા દિવસો થી ચાલતી અટકળો વચ્ચે Skoda India એ પોતાની આવનારી sub 4 meter SUV, Skoda Kylaq નું prototype અમુક અંશે ખુલ્લુ મૂકી દીધું છે. આ prototype કોઈમ્બતુર ના CoASTT race track પર bloggers અને youtubers તથા automobile ને લગતા સમાચારો પર કામ કરતી સંસ્થાઓ ને જોવા અને ટેસ્ટ ડ્રાઇવ …