Hero Vida V2 e scooter launched in sub 1 lakh range

Hero Vida V2

Hero MotoCorp ની જ માલિકી ની કંપની એ પોતાના e-scooters Vida ના lineup ને આગળ વધારતા launch કરી દીધા છે Hero Vida V2 e-scooters, જેમાં Hero Vida V1 ની design language જ દેખાય છે પરંતુ અહી થોડા ઘણા cosmetic changes કરવામાં આવ્યા છે અને આ સાથે જ V2 Plus અને …

Continue reading

Exit mobile version