Kia Syros -2025 માં આવી રહી છે 5 seater compact SUV પેટ્રોલ અને ડીઝલ બંને વિકલ્પો માં
2019 થી ભારત માં પોતાની ગાડીઓ થી ધૂમ મચાવતી Korean brand Hyundai ની જ પેટા કંપની Kia એ પોતાની premium compact SUV Seltos અને mid range compact SUV Sonet વચ્ચે ની જગ્યા ને ભરવા માટે ભારત ના રસ્તાઑ પર પોતાની વધુ એક compact SUV Kia Syros નું પરીક્ષણ શરૂ કરી …