Volkswagen Tera -Skoda Kylaq ના પાયે 2025 માં Volkswagen તરફ થી આવી શકે છે sub 4 meter SUV

Volkswagen Tera

6 નવેમ્બર ના રોજ ₹7.89 લાખ ની આકર્ષક કિમત સાથે launch થયેલી Skoda Kylaq ના launching સાથે એ પણ સુનિશ્ચિત થઈ ગયું હતું કે Volkswagen ની પણ Kylaq પર આધારિત જ sub 4 meter compact SUV આવશે પરંતુ તેના નામ વિષે કોઈ અંદાજ નહતો.Volkswagen ની આ ગાડી હવે Volkswagen Tera …

Continue reading

Skoda Kylaq ની બધી જ માહિતી અને તે પણ ચાર variants પ્રમાણે features ની સાથે

Czech Republic નું origin ધરાવતી અને German group Volkswagen ની માલિકી ની brand, Skoda એ ભારત મા પોતાની પહેલી sub 4 meter compact SUV, Skoda Kylaq launch કરી દીધી છે. German cars ના ચાહકો અને sub 4 meter મા compact SUV ખરીદવા માંગતા ગ્રાહકો આ ગાડીના launching ની આતુરતા થી …

Continue reading

Exit mobile version