TATA Sierra 2025 EV કે પછી ICE ? – TATA Harrier EV પછી આવી શકે છે TATA ની આ vintage car

TATA Sierra EV

1991 માં એક એવી ગાડી launch કરવામાં આવેલી કે જે ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવેલી દેશ ની સૌપ્રથમ SUV હતી જેનું નામ છે TATA Sierra, અને car lovers ના હ્રદય ના ધબકાર સમી Sierra હવે 2025 માં ફરી launch થવા જઈ રહી છે. તો આવો આપણે જાણીએ TATA Sierra 2025 …

Continue reading

Exit mobile version