શું આવી રહ્યું છે 2025 માં Honda Activa EV ??? – કદાચ Suzuki Burgman EV પણ હરોળ માં હોઈ શકે.
જાગ્યા ત્યાંથી સવાર ઉક્તિ ને અનુસરતા હવે Japanese giant, Honda પણ EV 2 wheelers સેગમેન્ટ મા માર્ચ 2025 પહેલા પોતાના અતિસફળ ICE engine 2 wheeler, Activa ની બ્રાન્ડિંગ હેઠળ launch કરવા જઈ રહ્યું છે Honda Activa EV. Japanese કંપનીઑ મુખ્યત્વે જલ્દી થી products ને launch કરવા કરતાં quality products ને …