Triumph Speed 400 vs Speed T4: જાણો કઈ બાઇક રહેશે સૌથી વધુ value for money deal !!!સંપૂર્ણ માહિતી ગુજરાતી માં
ઓગસ્ટ 2017 માં ઈંગ્લેન્ડ ની કંપની TRIUMPH અને ભારતીય કંપની Bajaj વચ્ચે થયેલી non equity partnership ના ફળ સ્વરૂપે આપણને ઘણી સારી retro bikes મળતી આવી છે અને તેમા જ હવે Speed 400, જે એક સફળ mid segment ની બાઇક છે તેનું updated version અને તેનો જ નાનો ભાઈ એવી …