હવે થી Renault ની બધી ગાડીઓ પર મળશે વધુ સમય અને વધુ km માટે standard and extended warranty – નવી Duster માટે પણ પડશે લાગુ
અંગ્રેજી નવા વર્ષ ના અવસર પર ફ્રેંચ કંપની Renault એ પોતાના બધા જ મોડેલ્સ પર મળતી standard and extended warranty માં વધારો કરી દીધો છે. હાલ માં ભારત માં ઉપલબ્ધ Renault ની ત્રણ ગાડીઓ છે જેમાં compact hatchback Kwid, MPV Triber અને compact SUV Kiger નો સમાવેશ થાય છે. પહેલા …