2024 પતે તે પહેલા આ તક ને જવા ના દેશો – 2025 થી આવી શકે છે price hike
આપણે હમણાં છેલ્લા થોડા દિવસો થી 2024 ના આ છેલ્લા મહિના માં લગભગ બધી જ ઓટોમાબાઈલ કંપનીઑ દ્વારા તેમના 2023 અને 2024 ના વર્ષ ના બાકી રહેલા units પર મળતા ધરખમ discounts ની વાત કરી રહ્યા છીએ. આ મુદ્દા પર આપણે એક નહીં, બે નહીં, પણ 3 આર્ટીકલ રજૂ કર્યા …