Newgen Honda Amaze’s exterior and interior revealed-launching on 4 December
Honda Cars India Ltd. (HCIL) એ આજ ના દિવસે Newgen Honda Amaze ની exterior અને interior ની design દર્શાવતા teaser sketches પોતાની વેબસાઇટ પર મૂકી દીધા છે. 4 ડિસેમ્બર ના રોજ launch થવા જઈ રહેલી Newgen Honda Amaze કે જેની આ 3rd generation છે તે વિષે આપણે આ પહેલા પણ …