સંપૂર્ણપણે પડદો હટી ચૂક્યો છે Newgen Maruti Suzuki Dzire પર થી – જુઓ નવો અવતાર
ગઈ કાલે આખરે આટલા દિવસો ની લાંબી રાહ જોવડાવ્યા બાદ Newgen Maruti Suzuki Dzire પર થી સંપૂર્ણ રીતે પડદો હટી ચૂક્યો છે. આપણે પણ થોડા દિવસો પહેલા આ મુદ્દા ને cover કરતો આર્ટીકલ લખ્યો હતો અને આજે વધુ ચોક્કસ માહિતી અહી આપી રહ્યા છીએ. હજુ પણ આ ગાડી ની કિમત …