Newgen Maruti Suzuki Dzire fully revealed
ગઈ કાલે આખરે આટલા દિવસો ની લાંબી રાહ જોવડાવ્યા બાદ Newgen Maruti Suzuki Dzire પર થી સંપૂર્ણ રીતે પડદો હટી ચૂક્યો છે. આપણે પણ થોડા દિવસો પહેલા આ મુદ્દા ને cover કરતો આર્ટીકલ લખ્યો હતો અને આજે વધુ ચોક્કસ માહિતી અહી આપી રહ્યા છીએ. હજુ પણ આ ગાડી ની કિમત …