2028 સુધી માં આવી શકે છે Maruti Suzuki ની subcompact hatchback EV – Suzuki eWX concept ના નામ થી રજૂ થઈ ચૂકી છે auto expo માં

Suzuki eWX

આવતી કાલે યોજાનાર Bharat Global Mobility Global Expo 2025 લગભગ બધી જ કંપનીઑ તરફ થી ઇલેક્ટ્રિક ગાડીઓ રજૂ થવાની જ છે જેમાં 6 seater, 7 seater, premium MPVs, hatchbacks, sedans વગેરે જેવી ગાડીઓ નો સમાવેશ થાય છે. આ auto expo માં Maruti Suzuki તરફ થી પણ તેની e Vitara નું …

Continue reading

3.0 liter નું એંજિન આવી શકે છે Ford Everest માં, ભારતમાં Ford નું ફરી આગમન હજુ પણ અનિશ્ચીત – જાણો સંપૂર્ણ માહિતી Ford Everest in India વિષે

Ford Everest in India

9 સપ્ટેમ્બર 2021 ના દિવસે જ્યારે અમેરિકન કંપની Ford એ ભારત માંથી વિદાય લેવાનું નક્કી કર્યું ત્યારે real SUV ના ચાહકો અને તેમ પણ ખાસ તો Ford Endeavour ના ચાહકો માટે તો આ કપરી સ્થિતિ થઈ પડી હતી. ભારત માં ઘણા લાંબા સમય થી SUV ના સેગમેન્ટ માં એકહથ્થું શાસન …

Continue reading

2025 ના વર્ષ થી Hyundai ની આ ત્રણ ગાડીઓ માં આવ્યું છે update – નવા features અને કિમતો સાથે મળશે new verna venue grand i10 nios for 2025

new verna venue grand i10 nios for 2025

2025 ના વર્ષ ની કોરિયન કંપની Hyundai એ પોતાની best selling ગાડીઓ Verna, venue અને Grand i10 nios માં અમુક variants નો ઉમેરો કર્યો છે અને તે સિવાય પણ અમુક variant માં મળતા features માં પણ વધારો કર્યો છે. નવા વર્ષ નિમિતે કંપની એ આ રીતે features માં વધારો કરી …

Continue reading

Discount on Amaze – Amaze ના 2nd gen મોડેલ પર મળી રહ્યું છે 2 લાખ સુધી નું huge discount !!! કારણ શું છે આ discount નું ??

Discount on Amaze

4 ડિસેમ્બરના રોજ Honda એ new 3rd generation Amaze ને ભારત માં launch કરી અને આ સાથે કંપની એ 2nd generation Amaze નું પણ વહેચાણ ચાલુ જ રાખ્યું છે. હવે સ્વાભાવિક રીતે નવી Amaze નું launching થતાં તેની પહેલા ના મોડેલ ના વહેચાણ પર સારી એવી અસર થવાની જ છે. …

Continue reading

Honda અને VW આપી રહી છે તોતિંગ discounts on MY 23-24 models – નવા નવા launches ને લીધે કંપનીને જૂના સ્ટોક ને વેચવામાં છે ઉતાવળ

Honda and VW giving massive discounts on discounts on MY 23-24

જેમ જેમ વર્ષ 2024 નો અંત નજીક આવતો જાય છે તેમ તેમ ઘણી ઓટોમોબાઈલ કંપનીઑ પોતાના old stock clearance પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એક બાજુ ઓટોમોબઈલ સેક્ટર થોડી મંદી નો સામનો કરી રહ્યું છે અને બીજી બાજુ એક પછી એક નવી નવી ગાડીઓ ના launchings ચાલુ જ છે. …

Continue reading