2025 ના વર્ષ થી Hyundai ની આ ત્રણ ગાડીઓ માં આવ્યું છે update – નવા features અને કિમતો સાથે મળશે new verna venue grand i10 nios for 2025
2025 ના વર્ષ ની કોરિયન કંપની Hyundai એ પોતાની best selling ગાડીઓ Verna, venue અને Grand i10 nios માં અમુક variants નો ઉમેરો કર્યો છે અને તે સિવાય પણ અમુક variant માં મળતા features માં પણ વધારો કર્યો છે. નવા વર્ષ નિમિતે કંપની એ આ રીતે features માં વધારો કરી …