દિવાળી ના તહેવાર માં મળી રહ્યું છે discount on Thar 3 door : આ તક જવા ના દેશો !

discount on Thar 3 door

15 ઓગસ્ટ 2024 ના રોજ ભારત એ મોટા મા મોટું automobile launching નિહાળ્યું હોય તો તે છે Mahindra Thar ROXX નુ. Launching ના એક જ કલાક મા આ ગાડી એ 1.76 લાખ bookings મેળવી લીધા હતા. આ ગાડી ના launch થતાં જ તેની જ નાની બહેન એવી Thar 3 door …

Continue reading

TATA Nexon iCNG 2024- Turbocharged એંજિન સાથે ની પહેલી CNG ગાડી

ઘણા સમય ની લાંબી અટકળો બાદ આખરે TATA ના મુગટ નું એક વધારા નું પીંછું એટલે કે TATA Nexon iCNG. જો કે આ આર્ટીકલ લખાઈ રહ્યો છે ત્યારે આપણા દેશ ના મુગટ સમા શ્રી રતન ટાટા જી નું અવસાન થયે એક દિવસ થઈ ચૂક્યો છે,તેમના અવસાન સાથે દેશ એ એક …

Continue reading

2024 ની દિવાળી માં મળી રહ્યું છે ગાડીઓ પર bumper discount : જો જો આ તક ચુકાઈ નહીં

આખા વર્ષ નો આ એક એવો સમય છે કે જેમાં ગાડી ખરીદવા માંગતા દરેક લોકો ખૂબ જ આતુરતા થી રાહ જોઈ રહ્યા હોય છે. નવરાત્રી, દશેરા અને દિપાવલી ના સમય મા ઓટોમોબાઈલ કંપનીઑ જાણે લ્હાણી કરી રહી હોય તેમ bumper discounts અને offers આપે છે. આ સમય માં car loan …

Continue reading

આવી ગઈ છે TATA Nexon EV અને તે પણ 45 KWh battery સાથે – MG Windsor EV નો તોડ આપણા દેશ ની કંપની

ભારતીય બજાર માં EV સેગમેન્ટ નો રાજા કહેવાતી TATA એ પોતાના તાજ માં એક પીંછું વધારે જોડતા પોતાની સફળ ગાડી  Nexon EV કે જે 30 kWh અને 40 kWh ની બેટરી ની ક્ષમતા સાથે આવે છે, તેને એક step upgrade કરી ને વધુ બેટરી ક્ષમતા એટલે કે 46.08 kWh અને …

Continue reading

શું છે Battery as a service(BaaS) program ?: સંપૂર્ણ માહિતી જાણો એક જ આર્ટીકલ માં

વિશાળ ભારતીય વ્યાપારિક જુથ JSW group અને ચાઈનીઝ કંપની SAIC motor વચ્ચે 2019 માં થયેલા Joint venture થી JSW MG Motor India નામ ની કંપની અસ્તિત્વ મા આવી. આ કંપની એ MG motors ના નામ હેઠળ ભારત માં Hector, Astor, Gloster જેવી ગાડીઓ launch કરી અને પછી EV segment માં …

Continue reading

આવી રહી છે 7 seater Thar – Mahindra Thar ROXX – વધુ ક્ષમતા અને advanced features સાથે

આપણા SUV અને off-roading ના ચાહકો દ્વારા પાછલા ઘણા સમય થી જેની રાહ કાગડોળે જોવાઈ રહી છે, તે Mahindra Thar ROXX આગામી સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ 2024 ના રોજ launch થવા જઈ રહી છે. છેલ્લા ઘણા સમય થી Mahindra આપણને તેના દર નવા launch વખતે 1 level up મોડેલ્સ આપી …

Continue reading

TATA CURVV -“દેશ કા લોહા”તરીકે પ્રસિદ્ધ TATA તરફ થી 2024 માં ભારત ની સૌપ્રથમ Sturdy coupe SUV

‘Desh ka loha’ તરીકે પ્રસિદ્ધ આપણા દેશ ની કંપની TATA હવે 2024 મા એક તદ્દન નવા જ સેગમેન્ટ SUV Coupe મા TATA Curvv દ્વારા પ્રવેશ કરવા જઈ રહી છે જેની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી.આ કાર મા આપણને અત્યાર સુધી ના સૌથી advance features જોવા મળશે,જેમાંથી ઘણા features …

Continue reading

Royal Enfield Guerrilla 450 – યુવાનો માટે અને ફરી યુવાન થવા માટે ની RE ની adventures bike

ઘણા દિવસો ની આતુરતા પર થી પડદો હટાવાતા આખરે Royal Enfield એ પોતાની Adventure tourer બાઇક એવી Guerrilla 450 ને ભારતીય બજારો મા 17 જૂન 2024 ના રોજ launch કરી દીધી છે. Royal Enfield Guerrilla 450 બાઇક એ Royal Enfield ની જ આ શ્રેણી ની બાઇક Himalayan 450 ના પ્લેટફોર્મ પર …

Continue reading

આવી રહી છે BSA Goldstar 650 – બ્રિટિશ કંપની નું ભારત માં આગમન Mahindra & Mahindra દ્વારા

BSA ,જે મૂળ એક બ્રિટિશ કંપની છે અને હાલ મા ભારત નું Mahindra & Mahindra ગ્રુપ (M&M),Classic Legends નામ ની તેની પેટા કંપની દ્વારા BSA ની માલિકી ધરાવે છે. આગામી 15 ઓગસ્ટ 2024 ના રોજ BSA કંપની તેની cruiser segment ની બાઇક BSA Goldstar 650 દ્વારા ભારત મા આગમન કરવા …

Continue reading

Exit mobile version