Discount on Amaze – Amaze ના 2nd gen મોડેલ પર મળી રહ્યું છે 2 લાખ સુધી નું huge discount !!! કારણ શું છે આ discount નું ??
4 ડિસેમ્બરના રોજ Honda એ new 3rd generation Amaze ને ભારત માં launch કરી અને આ સાથે કંપની એ 2nd generation Amaze નું પણ વહેચાણ ચાલુ જ રાખ્યું છે. હવે સ્વાભાવિક રીતે નવી Amaze નું launching થતાં તેની પહેલા ના મોડેલ ના વહેચાણ પર સારી એવી અસર થવાની જ છે. …