જાણો 2025 માં આવનાર Maruti’s eVX and Toyota’s BEV વિષે ની પ્રાથમિક માહિતી, 4th નવેમ્બર ના રોજ debut સંભવિત
Maruti Suzuki અને Toyota નું EVs તરફ નું પહેલું પગલું એટલે Maruti’s eVX and Toyota’s BEV, 4 નવેમ્બર ના રોજ Milan, Italy મા સૌપ્રથમ વાર પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. જ્યારે અહી ભારત મા Bharat Mobility Global Expo 2025 મા પણ પ્રથમ વખત પ્રસ્તુત થશે. આ EV નું ઉત્પાદન Maruti …